Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વેકસીનનો ડ્રાય રન યોજાયો.

Share

– સ્વદેશી કોરોના વેકસીનને મંજૂરી મળ્યા બાદ આરોગ્ય વિભાગે વેકસીનેશન માટે તૈયારીઓ શરૂ કરી.

– આરોગ્યકર્મીઓને વેકસીન અંગે માર્ગદર્શન અપાયું.

Advertisement

તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીનાં કારણે તેની વેકસીન મળ્યા બાદ તેની ડ્રાય રન અંગેનું માર્ગદર્શન માટેની ડાયુ યોજવામાં આવી હતી.
કોરોનાની મહામારીમાં વેકસીન લોકો સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે તે અંગેની માહિતી પૂરી પાડવા સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે માર્ગદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઝા સહિતના તબીબોએ ઉપસ્થિત રહી માહિતી પૂરી પાડી હતી.


Share

Related posts

વલસાડમાં પતિએ પત્નીને કાઢી મુકતાં 181 એ સમાધાન કરાવી આપ્યું.

ProudOfGujarat

વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટમાં પ્રજ્ઞાનાનંદા અને કાર્લસન વચ્ચેની ફાઈનલની પ્રથમ રમત ડ્રો, બીજી રમત આજે યોજાશે

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શાળાના પાઠયપુસ્તકો ની અછત અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!