Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચવાસીઓની તકલીફો મામલે કલેકટરને આવેદન…

Share

ભરૂચ જિલ્લાની જનતાની જાહેર સુખાકારી અર્થે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞેશ બ્રહ્મભટ્ટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને લોકોને પડતી તકલીફો દૂર રજૂઆતો કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, શહેરના પાંચબત્તીથી માતારીયા તળાવ,લિંક રોડ પર શાકમાર્કેટ ગ્રહકોથી ધમધમતો રહે છે.

આ માર્ગ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ આવેલું છે જ્યાં પણ ઘણા નાગરિકો મોર્નીગ વોક, ક્રિકેટ રમવા આવતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં નાગરિકોની પ્રાથમિક સુવિધા જાહેર શૌચાલય કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે.

Advertisement

Share

Related posts

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું ખુલ્યું ખાતું: મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો પ્રથમ મેડલ

ProudOfGujarat

ટોક્યો ઓલોમ્પિક્સ : સુરતમાં તૈયાર થયેલા ફેબ્રિકના ડ્રેસ પહેરશે ભારતીય ખેલાડીઓ

ProudOfGujarat

રથયાત્રામાં વરસાદનો સંકટ : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!