Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મૂળનિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું…

Share

ભરૂચનાં મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પુસ્તકાલયનો લોકાર્પણ વર્ષના પ્રથમ દિવસે કરાયું હતું

જેમાં ભારતનાં બંધારણનાં ઘડવૈયા ડોકટર બાબા સાહેબ આંબેડકરનાં પુસ્તકોનું વધુ પ્રમાણમાં વાંચન થાય તે હેતુથી પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચની ધી પ્રજા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ પ્રાયોજિત દ્વારા મૂળનિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું 01/01/2021 નાં નવા વર્ષનાં દિવસે પુસ્તકાલયને મહાનુભાવોનાં હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજનાં લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગોધરા સિવીલ હોસ્પિટલમાંથી રેમડીસીવીર ઇન્જેકશન મળી રહેશે.

ProudOfGujarat

દિવાળી ગયે મહિનો થયા છતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની કામગીરી શરુ નથી થઇ ધુળ ઉડતા વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

લોકશાહીના અવસરમાં છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી મતદાન કરતા મતદાતાઓનો જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર આપી બિરદાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!