Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખએ આજ થી પોતાનો ચાર્જ સંભાળ્યો હતો…

Share

ભરૂચ નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખએ આજ થી પોતાનો ચાર્જ સંભાળ્યો હતો…….

::-આજ રોજ સવારે ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ પદે નિમણુંક પામેલા સુરભી બેન તંબાકુવાલા અને ઉપ પ્રમુખ પદે ભરત ભાઈ શાહએ ભરૂચ નગર પાલિકા માં તેઓનો ચેમ્બર માં ચાર્જ સંભાળ્યો હતો…….
પ્રમુખ અને ઉપ પ્રમુખએ ચાર્જ સંભાળતા તેઓના સમર્થકોનો મેળો ભરૂચ નગર પાલિકા ખાતે જામ્યો હતો…અને ચાર્જ સાંભળ્યા બાદ તેઓને શુભકામનાઓ આપી હતી..સાથે સાથે પ્રથમ દિવસઃ થી સમર્થકો ની શુભકામનાઓ લઇ ભરૂચ ની જનતા અને તેઓને સાથ સહકાર આપનાર તમામ લોકો નો આભાર વ્યક્ત કરી આવનાર દિવસોમાં ભરૂચ ની જનતા ના હિતમાં થતા તમામ કર્યો કરવા સાથે જનતા ને નિરાશ નહીં કરું તેમ જણાવ્યું હતું…..
Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના કંકાલા ગામ પાસે કાર ભરેલું કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ચાલકને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

કરજણ ગામની સીમમાં જુગારા રમતા ૫ આરોપીઓ ઝડપાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!