Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશન કતોપોર બજારનાં પ્રમુખ ઈમ્તિયાઝ પટેલ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

Share

ભરૂચ રોટરી કલબ અને યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશન કતોપોર બજાર દ્વારા બજાર પાસે આવેલ જાહેર શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેનું આજે રોટરી કલબ ઓફ ભરૂચનાં સભ્યોની ઉપસ્થિતિમાં ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું

અને યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશનનાં પ્રમુખ ઈમ્તિયાઝ પટેલ દ્વારા બજારનાં વેપારીઓ અને રાહદારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રોટરી કલબ દ્વારા વર્ષ 2002 માં એક કન્સલન્ટ કરવામાં આવ્યો હતો તે શૌચાલયમાં રિનોવેશન કરી આજે તેને જનતા સમક્ષ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. રોટરી કલબ ભરૂચનાં પ્રમુખે જણાવ્યુ હતું કે આ સુવિધા અહીં વસવાટ કરતાં તમામ વેપારીઓને ઉપયોગી બનશે તેમજ અહીં અવારનવાર બજારમાં ખરીદ-વેચાણ કરવા આવતા લોકોની સુખાકારીમાં વધારો થશે.

Advertisement

Share

Related posts

નવસારી હાઇસ્‍કુલ ખાતે એનડીઆરએફ બટાલિયન ઘ્‍વારા આપત્તિ સમયે બચાવ અંગે નિદર્શન કરાયું

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ચોકડી નજીક માર્ગ પર લાંબા સમયથી મેટલોનાં ઢગલાથી વાહનચાલકોને પડતી હાલાકી.

ProudOfGujarat

દહેજ જી.એન.એફ.સી. કંપની ખાતેથી વિદેશમાં નિકાસ થતુ T.D.I. કેમીકલ ભરી જતા કન્ટેનરો ના શીલ ખોલી તબક્કાવાર કૂલ-૮ કન્ટેનરોમાંથી ૯૨ મેટ્રિક ટન TDI નો જથ્થાને કૂલ કિ.રૂ.૨,૩૩,૯૮,૩૩૩/- નો મુદ્દામાલ સગેવગે કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેગને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!