Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા ગામ નજીક અકસ્માત…

Share

– ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહનોને લીધા અડફેટે, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર વટારીયા નજીક ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહને અડફેટમાં લેતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

અંકલેશ્વરથી વાલિયા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર ટ્રક ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી રીતે હંકારી ઇકો સહિત અન્ય ત્રણથી ચાર વાહને અડફેટમાં લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં વિવિધ વાહનોમાં સવાર મુસાફરો અને ચાલકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે સમગ્ર માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું.

Advertisement

Share

Related posts

આમોદ ચોકડી પરથી ભેંસો ભરેલ આઈસરને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે જ્ન્મદિવસની ઉજવણી મોકુફ રખાવી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સૌપ્રથમવાર મહિલા ખેડૂતો માટે વાંસમાંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!