Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદથી જંબુસર તરફ જવાના માર્ગ પર એપેક્ષ કંપની પાસે બે ફૂટ જેટલા ઊંડા ખાડા હોવાના કારણે ટ્રક પલટી.

Share

મળતી માહિતી મુજબ આમોદથી ત્રણ કિલોમીટર દૂર એપેક્ષ કંપની પાસે દહેજથી જીપ્સન ભરી રાણાવાવ જતી ટ્રક નંબર જીજે.૨૫ યુ ૮૯૦૪ ખાડા બચાવવા તથા સામે આવેલ નીલ ગાયને બચાવવા જતા નાળાની દીવાલ તોડી ઉંડી ગટરમાં પલટી ગઈ હતી.

ટ્રકના ડ્રાઇવર વાજાભાઈને પૂછતા તેઓએ જણાવેલ હતું જ્યારે ટ્રકમાં ટ્રક ડ્રાઈવર એકલા જ હતા અને જેઓને કોઈપણ પ્રકારની ઇજા પહોંચેલી નથી પરંતુ જો આ ખાડાઓનું પુરાણ કામ કરવામાં નહીં આવે તો કોઈકવાર મોટી જાનહાની થવાની સંભાવના વર્તાઈ રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલીના તલાટી કમમંત્રી એ સરપંચ સાથેના મેળાપીપણામાં ₹.7,43,484 ની ઉંચાપત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા.

ProudOfGujarat

કરજણનાં અણસ્તુ ગામે લોકડાઉન વચ્ચે જુગાર રમતાં 5 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!