Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભુમિદાનનાં રૂપિયા ચૂકવતા રાજપૂત સમાજનાં ભામાશા પરિમલસિંહ રણા.

Share

ભરૂચ જીઆઇડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ ગીરાસની શૈક્ષણિક કાર્ય માટે ભૂમિદાનની આવશ્યકતા હોય આ આવશ્યકતા ત્વરિત પરિપૂર્ણ કરવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ દ્વારા ભૂમિદાન માટેની સહાય કરવામાં આવી છે.

જીઆઇડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ ગીરાસને શૈક્ષણિક ભવન માટે જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ અમલેશ્વર નિવાસી પરિમલસિંહ નટવરસિંહ રણા અને તેમના ધર્મપત્ની પ્રીતિબા પરિમલસિંહ રણા સમાજના અનેક કાર્યોમાં સાથ સહકાર આપતા રહે છે આથી તેમના દ્વારા શૈક્ષણિક ભવનના નિર્માણ માટે ભૂમિદાનના રૂ. ત્રણ લાખ અગિયાર હજાર એકસો પૂરા આપવામાં આવ્યા છે ભૂમિદાનના રૂપિયા ચૂકવવા બદલ અંકલેશ્વર રાજપૂત સમાજના આગેવાનોએ પરિમલસિંહ નટવરસિંહ રણાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહીં નોંધનીય છે કે રાજપૂત સમાજના આગેવાન અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા અવારનવાર રાજપૂત સમાજના કાર્યોમાં સહભાગી થતા હોય છે આ વખતે પણ તેમણે જીઆઇડીસી અંકલેશ્વર ખાતે રાજપૂત સમાજ ગિરાસના શૈક્ષણિક કાર્ય માટે ભૂમિદાનના રૂપિયા ચૂકવી આપ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે અંગત અદાવતમાં બે ઈસમોનું ગામના પાદરમાં દંગલ, લાકડાના સપાટા વડે હુમલામાં એક ઘાયલ.

ProudOfGujarat

નવસારી ના ચીખલી માં 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ ,ચીખલી પોલીસે ગણતરી ના કલાકો માં હવસખોર ને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ હાથ ધરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!