Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

Share

ભરૂચ જિલ્લામાં પરંપરાગત ખ્રિસ્તી બિરાદરો દ્વારા ઉજવવામાં આવતો નાતાલ પર્વ ચાલુ સાલે સમગ્ર દેશમાં મહામારી કોવિડ- 19 ની અસરોને લઈને ખૂબ જ સાદગી પૂર્ણ વાતાવરણમાં ઉજવાશે.

ભરૂચ ખાતે કેથોલિક ચર્ચ ખાતે સમાજનાં અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રવર્તમાન કોરોનાનો રોગ ફેલાતો જતો હોય ખ્રિસ્તી સમાજનાં લોકો નાતાલ પર્વ સાદગીથી મનાવશે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં મોટી શાકમાર્કેટ પાસે દબાણકર્તાઓને પોલીસે આપી ચીમકી.

ProudOfGujarat

ગાંધીનગર જિલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નાનકડા ગામના ત્રણ મિત્રોએ જુદા-જુદા વિષયમાં પી.એચ.ડી ની ડિગ્રી હાસિલ કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!