Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલને મેઘમણી ગૃપ ઓફ કંપની તરફથી એક વેન્ટિલેટર આપવામાં આવ્યું.

Share

કોવીડ મહામારી દરમ્યાન ભરૂચ જિલ્લા માટે આશીર્વાદરૂપ બની રહેલ સેવાશ્રમ હોસ્પિટલને મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપની તરફથી એક અદ્યતન વેન્ટિલેટરનું દાન મળ્યું હતું. જેના થકી આઈ.સી.યુ માં દાખલ દર્દીઓને સચોટ સારવાર મળી રહેશે. આ અગાઉ પણ મેઘમણી કંપની દ્વારા હોસ્પિટલને દર્દીઓની સારવાર અર્થે વેન્ટિલેટરનું દાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેઘમણી ગ્રુપનાં એમ.ડી આશિષ સોપારકાર, ડાયરેક્ટર રમેશભાઈ પટેલ, મેનેજર પ્રશાંત પટેલ, હોસ્પિટલ ટ્રસ્ટી કિરણ મજમુદાર સહિતનાં ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની હોસ્પિટલમાં 8 ICU બેડનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

લીંબડીમાં ધોળા દિવસે તસ્કરી : સોના ચાંદીના દાગીના સહિત રૂ. 25000/- ની ચોરી : પોલીસે તપાસ હાથધરી.

ProudOfGujarat

રાજકોટ : SGVP માં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી વખતે સ્ટેજ પર વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!