Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લ્યો બોલો, જંબુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કંપાઉન્ડમાં જ ચાલતો હતો વિદેશી દારૂનો વેપલો, આખરે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ઝડપ્યો..!!

Share

ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે બુટલેગરો બેફામ બની ગયા હોય તેમ એક બાદ એક દરોડામાં ઝડપાતા વિદેશી દારૂના જથ્થાઓ ઉપરથી કહી શકાય તેમ છે, આજરોજ જંબુસર આરોગ્ય કેન્દ્રનાં કંપાઉન્ડમાં વિદેશી શરાબનો વેપલો કરતા 2 બુટલેગરોની સ્ટેટ મોનીટરીંગ સેલે ધરપકડ કરી હતી તો અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો…!!

સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી વિદેશી શરાબ તેમજ બિયર મળી કુલ 82,950 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ શહેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

આજે બીજા દિવસે પણ ભરૂચ જિલ્લામાં ધુમ્મસ નું વાતાવરણ શું સૂચવે છે ??

ProudOfGujarat

વલસાડની જમનાબાઈ સ્કૂલ પાસેથી હવસના ભૂખ્યા લોફર ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!