Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જંબુસર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી, કોંગ્રેસનાં 100 કાર્યકરો જોડાયા ભાજપમાં… જાણો વધુ..!!!

Share

ભરૂચ જિલ્લાનાં જંબુસર ખાતે જંબુસર તાલુકા તેમજ શહેરનાં પેજ સમિતિનાં હોદેદ્દારોની એક બેઠક કહાનવા ગામ ખાતે મળી હતી, આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી..!!

આ બેઠકમાં ભરૂચ જિલ્લા પ્રભારી કુમાર કાણાની તેમજ પ્રફુલ પાંચેરીયા ઉપસ્થિત રહ્યા હતા, ભાજપ પેજ સમિતિનાં કાર્યક્રમમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો જેમાં કહાનવા ગામના 100 જેટલા કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા મંત્રી કુમાણ કાણાનીએ તેઓને ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા..!!

Advertisement

Share

Related posts

કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે મેલું કાઢવાના બહાને 60 વર્ષના ભૂવાએ મહિલા પર આચર્યુ દુષ્કર્મ

ProudOfGujarat

ગોધરા : 75 માં સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્ય પર સંત નિરંકારી મિશન દ્વારા ‘Oneness-Vann’ પરિયોજનાનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : જગન્નાથજીની શોભાયાત્રામાં પરિણામલક્ષી ફરજ બજાવવા બદલ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવતા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!