Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વિજય દિવસની નારાયણ વિદ્યાવિહાર ખાતે શૌર્ય ગીત ગાઈ ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે વિજય દિવસ નિમિત્તે શૌર્ય ગીત ગાઈ જવાનોનાં શૌર્યને યાદ કરાયું હતું. 1971 નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે ભવ્ય વિજયગાથા રચી વિશ્વને કુશળ નેતૃત્વનો પરચો આપ્યો હતો આ સંસ્મરણોને યાદ કરી શાળામાં વિજયોલ્લાસને પ્રગટ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થી પોલીસ સબ ઈન્સ્પેકટર, નીલેશ કટારીયા તથા ગુજરાત પ્રાંત સાગર ભારતી સહસંયોજક સુનિલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ શાળાની યુટયુબ ચેનલ પર લાઈવ પ્રસારિત કર્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ-ખેડાના ઉપક્રમે છેલ્લા ત્રણ માસમાં થયેલ કામગીરીની સમીક્ષા માટે ડી.એલ.એ.સી. બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા સિવિલમાં સાઈક્રિયાટ્રિક સોસીયલ વર્કરના ઇન્ટરવ્યૂ યોગ્ય ઉમેદવરની નિમણૂક ન થઈ હોવાનો આક્ષેપ

ProudOfGujarat

ભરુચ નર્મદા મૈયા બ્રીજ પર થી યુવતીએ લગાવી છલાંગ…નાવિકોએ બચાવી જાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!