Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નગરપાલિકામાં ભાજપનું શાસન પૂર્ણ થતાં RTI એક્ટિવિસ્ટઓએ કચેરીનું શુદ્ધિકરણ કર્યું….

Share

ભરૂચ નગરપાલિકાનું ભાજપનું શાસન પૂર્ણ થતાં RTI એક્ટિવિસ્ટનાં સભ્યો દ્વારા નગરપાલિકાને શુદ્ધિકરણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ઓફિસર સહિત ચેરમેનોની કેબીનો ઉપર કંકુ તિલક કરીને ફૂલહાર ચડાવ્યા હતા.

અચાનક પાલિકા ખાતે શુદ્ધિકરણ કરવા આવેલા લોકોની અટકાયત કરવા આવેલી પોલીસે વીલા મોઢે પરત ફરવું પડયું,

શુદ્ધિકરણની ધાર્મિક પૂજા કરવી તે ગુનો નથી પૂજન કરી રહેલા લોકોનું રટણ કર્યું હતું.
મહત્વનું છે કે નગરપાલિકાનાં 5 વર્ષીય શાસનમાં ભ્રષ્ટાચાર સહિતની આક્ષેપો થતા આવ્યા છે જેનાં ભાગરૂપે આજે RTI એક્ટિવિસ્ટનાં સભ્યોએ પાલિકા કચેરીનાં શુદ્ધિકરણનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવનો ની ઉજવણી કરાઇ,હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર ,લેબોરેટરી,અને અઘ્યતન ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ડેડીયાપાડાની એડી સેશન્સ કોર્ટે પોસ્કોનાં કેસમાં વિપુલ રામાભાઇ વસાવાને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી.

ProudOfGujarat

છોટાઉદેપુર બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!