Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોવિડ મહામારીમાં વોરિયર્સ તરીકે કાર્ય કરનારને પંડિત ઓમકારનાથ હોલ ખાતે નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Share

કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા ભરૂચ નગરપાલિકા દ્વારા પંડિત ઓમકારનાથ હૉલ ખાતે કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા વિવિધ એન.જી.ઓ. અને સ્થાનિક સંસ્થાઓને સન્માનપત્ર એનાયત કરવાનું આયોજન રાખવામા આવ્યું હતું

જેઓને નગરપાલિકાએ માસ્ક, પી.પી.ઇ. કીટ, સેનિટાઈઝર, થર્મલ ગન, સેનિટાઈઝર મશીન આપેલ તેમજ સ્મશાન કોવિડ વોરિયર્સને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલા, ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધનજીભાઈ ગોહિલ, સંજયભાઈ સોની, સમસાદઅલી સૈયદ સહિતનાં તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં માંગરોલ ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે “વંદે ગુજરાત વિકાસયાત્રા” નો થનારો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ગાય સાથે બે ઇસમોની ધરપકડ કરી..

ProudOfGujarat

આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે એકલવ્‍ય સ્‍કૂલ પારડીની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!