Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસનાં કાર્યકરો જ્યાં મળે ત્યાં શુભેચ્છાઓ આપો, રાજસ્થાન ડુંગરપુર પંચાયતની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસનાં ગઠબંધનને લઈ BTP નાં છોટુ વસાવાનાં આકરા પ્રહાર- જાણો વધુ.

Share

રાજસ્થાન ડુંગરપુર પંચાયત ચુંટણીમાં ભાજપનાં જિલ્લા પ્રમુખનાં ઉમેદવારને કોંગ્રેસે સમર્થન આપી સત્તા ઉપર આવતા BTP આક્રમક બન્યું છે. ભરૂચ ખાતેથી BTP નાં છોટુ વસાવાએ સોશિયલ મીડિયા મારફતે ભાજપ, કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા સાથે જ કોંગ્રેસનાં કાર્યકરો જ્યાં દેખાય ત્યાં શુભેચ્છાઓ આપવા અંગે સુધીની પોસ્ટ વસાવાએ મૂકી લોકોને અપીલ કરી હતી.

મહત્વની બાબત છે કે ડુંગર પુરમાં ભાજપ ઉમેદવાર સૂર્યા અહારીએ બીટીપી ઉમેદવાર પાર્વતીને એક મતે પરાજય આપતા રાજકીય માહોલ ગરમાયો છે, ડુંગરપુરમાં ભાજપ કોંગ્રેસનાં ગઠબંધન બાદથી ભરૂચ ઝઘડીયાનાં BTP ધારાસભ્ય છોટુ વસાવા એક બાદ એક પોસ્ટ અપલોડ કરી બંને પાર્ટીઓ સામે આક્રમક પોસ્ટ અપલોડ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં બુટલેગરો બેફામ : દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી.

ProudOfGujarat

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!