Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

Share

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સબજેલ ખાતે પ્રોહિબીશન ના ગુના માં સજા કાપતા અને વાગરા તાલુકા ના ભેરસમ  ગામ નો રહેવાસી રમેશ મનુભાઈ રાઠોડ ઉ.વ ૩૦ નાઓ બીમાર અવસ્થા માં હોય તેને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…..
જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રીના સમયે તેનું મોત નિપજતા ભરૂચ સબજેલ પોલીસે મૃતકની લાશ નો કબ્જો લઇ પી એમ કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…………
Advertisement

Share

Related posts

ભરૂચ : LPG સિલિન્ડરની હોમ ડિલિવરીમાં મહત્વનાં ફેરફારો….જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાંચ વર્ષ પુરા કરતા છ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની અટક કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!