Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નવેઠા ગામ પાસેથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવા અંગે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ.

Share

આજે તા.8/12/2020 નાં રોજ દહેજ તરફ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નવેઠા ગામ પાસે વહેલી સવારે ટાયર સળગાવવામાં આવ્યા હતા તેથી ટ્રાફિકમાં અડચણ ઊભો થયો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય પોલિસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ગ્રામ્ય પોલીસનાં જણાવ્યા અનુસાર આજે સવારે આશરે 6:30 વાગ્યાનાં અરસામાં દહેજ તરફ જતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવામાં આવ્યા હતા જે અંગે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 8/12/2020 નાં રોજ ભારત બંધનાં અનુસંધાને અન્ય સ્થાનકોએ પણ ટાયર સળગાવવાનાં બનાવો બન્યા છે જોકે અન્ય સ્થાનકો ટાયરો સળગાવવા અંગે ગુનો નોંધાયો નથી.

Advertisement

Share

Related posts

કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 1200 વોટથી આગળ, જાણો ભાજપના અલ્પેશ અને હાર્દિકના હાલ.

ProudOfGujarat

સુરતના ડીંડોલી કેનાલ રોડ પરથી ટ્રકના ચોર ખાનામાંથી રૂપિયા 13,00,000 થી વધુ ના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સર્વેલંન્સ ટીમ

ProudOfGujarat

ગ્રીષ્મોત્સવ 2022 સમાપન સમારંભ કાર્યક્રમ પાલડી અમદાવાદ ખાતે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!