Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં નિકોરા ગામમાં કપિરાજનો અકસ્માત થતાં સારવાર આપવામાં આવી.

Share

ભરૂચ તાલુકાનાં નિકોરા ગામનાં રોડ પર કપિરાજનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજા પામેલ કપિરાજને બજરંગ દળનાં કાર્યકરતા અને ટીમ દ્વારા સારવાર અપાઈ હતી આખરે કપીરાજને નાથુભાઈ વણઝારાનાં ઘરે સારવાર આપ્યા પછી વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. ભરૂચ પંથકમાં શ્વાન, કપિરાજ, ગાય જેવા પશુઓને ઇજા થતાં તેમણે સારવાર આપવા અંગે વિવિધ સંસ્થાઓ અને કાર્યકરો હાલ કામ કરી રહ્યા છે. તાજેતરમાં નિકોરા ગામ ખાતે પણ કપિરાજને ઇજા થતાં તેને સારવાર આપવામાં આવી હતી. આમ અબોલ પ્રાણી અને પશુઓને સારવાર આપવા અંગેનો માનવતા ભરેલ ટ્રેડ ભરૂચ પંથકમાં ચાલી રહ્યો છે જે આવકારદાયક છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાણીપુરા ગામે વાડીમાંથી કેરીની ચોરી અટકાવતા જાનથી મારી નાંખવાની ધમકી.

ProudOfGujarat

ભરૂચ સિવિલમાં 6 મહિનાનાં ગર્ભ સાથે નર્સ કોરોનાનાં વોર્ડમાં નિ:સ્વાર્થ ભાવે ફરજ બજાવી રહી છે.

ProudOfGujarat

જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!