Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વ. અહેમદભાઇ પટેલની વર્ચ્યુઅલ શોકસભામાં રાષ્ટ્રીય નેતા અને આગેવાનોને જોડાઈને શ્રદ્ધાંજલી પાઠવી.

Share

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર સ્વ. અહેમદભાઈ પટેલની ઓનલાઈન શ્રદ્ધાંજલી અર્પતા કેટલાય લોકોની આંખ શોકની લાગણીનાં પગલે ભીની થઈ ગઇ હતી. ખુબ મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલી અર્પી હતી. કોરોનાં મહામારીનાં કારણે ઘણા લોકો આવી શકયાં ન હતા. તેમણે ઓનલાઈન સ્વ. અહેમદભાઈને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ઓનલાઇન શ્રદ્ધાંજલીમાં સ્વ. અહેમદભાઈનાં પુત્ર ફૈઝલભાઈ, પુત્રી મુમતાઝબેન અને પરિવારજનો તેમજ કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી તેમજ અન્ય આગેવાનો તેમજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં સીટી બસની સર્વિસ જોખમી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર્તાએ કોન્ટ્રાક્ટ રદ કરવા કરાઇ માંગ

ProudOfGujarat

ભરૂચ : લ્યો બોલો, જંબુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કંપાઉન્ડમાં જ ચાલતો હતો વિદેશી દારૂનો વેપલો, આખરે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ઝડપ્યો..!!

ProudOfGujarat

ઝઘડિયાના એક ગામે પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!