Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર ખાતે મોક પાર્લામેન્ટ યોજાઇ.

Share

ભરૂચની નારાયણ વિદ્યાવિહારમાં વિદ્યાર્થીઓ માટે જુદી જુદી પ્રવૃતિઓનાં કાર્યક્રમ યોજાતા રહે છે. તાજેતરમાં બંધારણ દિનની ઉજવણીનાં ભાગરૂપે શિક્ષકો દ્વારા મોક પાર્લામેન્ટ યોજવામાં આવી હતી

જેમાં પ્રજાને અનુલક્ષીને જે કાયદા અને બિલ લોકસભામાં જે રીતે રજૂ કરવામાં આવે તથા પ્રજાનાં હિતમાં જે નિર્ણય લેવાઈ છે તે અંગે પ્રશ્નોતરી અને ચર્ચા શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી. આ મોક પાર્લામેન્ટ ખૂબ રસપ્રદ સાબિત થઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

ProudOfGujarat

ડભોઇમાં લોક ડાઉન ભંગ બદલ અનેક લોકોની બાઇક ડીટેઇન કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવા સામે વિદ્યાર્થીઓનો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!