Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા આહિર સમાજ કિકેટ ટુર્નામેન્ટ નું સમાપન

Share

વાગરા ખાતે APl – 9- ( આહિર પ્રીમિયર લીગ ) કિકેટ ટુર્નામેન્ટ આયોજન વાગરા ખાતે વાગરા ગામના આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આહિર સમાજ ની કુલ 32 ટીમો એ ભાગ લીધો હતો તા 16.1.2018 ના રોજ ફાઇનલ મેચ ખેલાઈ હતી જેમાં નાના સાજા ઈલેવન અને કલાદરા ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં નાના સાજા ઈલેવન ને 12 ઓવર માં 132 રન કર્યા હતા જેમાં સામે કલાદરા ઈલેવન ને 12 ઓવર માં 133 રન બનાવી ફાઈનલ મેચ જીતી હતી જેમાં મેન ઓફ ધ મેચ બળવંત આહિર તથા બેસ્ટ બેસમેન હરેશ આહિર તથા બેસ્ટ બોલર દીપક ભાઈ આહિર તથા મેન ઓફ ધ સીરીઝ ઘવલ આહિર થયા હતા જેમાં મોટી સંખ્યામાં મેચ જોવા આહિર સમાજ ના લોકો હાજર રહ્યા હતા વાગરા ના આહિર સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય આયોજક ઈશ્વર ભાઈ આહિર રાકેશ ભાઈ આહિર અરવિંદ ભાઈ આહિર અશ્વિન ભાઈ આહિર તથા વાગરા ના તમામ યુવાનો એ ખુબજ મહેનત કરી આ ટુર્નામેન્ટ ને સફર બનાવી હતી. આ ટુર્નામેન્ટ ના ટોફી ના દાતા જયેશ ભાઈ આહિર તથા APl ના ફાવુદર ડી. એમ. આહિર ભરત ભાઈ આહિર નગીન ભાઈ આહિર તથા વાગરા બિલીયાઈ ગુપ તથા મોટી સંખ્યામાં ગામે ગામ થી આહિર ભાઈ ઓ એ હાજરી આપી હતી.

નિતીન આહીર

Advertisement


Share

Related posts

નાંદોદના ચિત્રાવાડીના યુવાનની જમીન સંપાદનના નાણા ન ચૂકવતા કોર્ટે પાણી પુરવઠા વિભાગ રાજપીપળાના કોમ્પ્યુટર જપ્ત કર્યા.

ProudOfGujarat

ભરૂચ ભોલાવ ની જલધારા સોસાયટી ના મકાન માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

દહેજ વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર ટેબલેટનું ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડીકલ સ્ટોરના માલિકો સામે કાર્યવાહી

ProudOfGujarat
error: Content is protected !!