Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાને અંકુશમાં લાવવા પોલીસ તંત્ર હરકતમાં…

Share

ભરૂચ જિલ્લામાં હાલ ગુજરાતના અન્ય જિલ્લા કરતા કોરોના કાબુમાં છે.

તેમ છતાં કોરોનાં પર નિયત્રંણ રાખવા પોલીસ તંત્ર પણ મેદાનમાં આવી ગયું છે. ભરૂચ જિલ્લામાં પોલીસ કોરોના સામે હરકતમાં આવતા ઠેર-ઠેર ચેકીંગ થઈ રહ્યું છે. તેમજ માસ્ક વગર ફરનારાઓને દંડ ફટકારાઇ રહ્યો છે. નગરના સ્ટેશન, પાંચબત્તી, તુલસી ધામ, મહંમદપુરા વગેરે વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા ચેકીંગ કરી માસ્ક ધારણ ન કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. કોરોના મહામારીને કાબુમાં લેવા આવા કડક પગલાં જરૂરી છે તેવી લોક ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ગટરમાં ઊતરેલા 4 લોકો ગૂંગળાયા, એકનું મોત

ProudOfGujarat

શિનોર તાલુકાના બાવળિયા ગામે વનરાજસિંહના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી શિયાળાની હરિયાળી જમાવટ.

ProudOfGujarat

ગુજરાતના સેલવાસમાં પી.એમ મોદીના ડ્રિમ પ્રોજકટ નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!