Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક યુવાને અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી જીવન ટૂંકાવ્યું.

Share

ભરૂચ તાલુકા ના નવેઠા ગામના એક યુવાનેબપોરના સમયે શરીર પર કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી
ભરૂચ તાલુકાના નવેઠા ગામ ના નવીનગરી વિસ્તાર માં રહેતા અશોક શનાભાઈ વસાવા ઉ વ. 39ઍ તા 16/11ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યાંના અરસા માં પોતાના શરીર પર કેરોસીન છાટી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાંજ નવેઠા ગામમાં દોડધામ મચી ગઇ હતી સખ્ત રીતે દાઝી ગયેલ અશોક વસાવા ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા સારવાર દરમિયાન અશોક વસાવા નું મોત નીપજ્યું હતું સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. અશોક વસાવા ઍ આમ અગન પિછોડી કેમ ઓઢી જીવન ટૂંકાવ્યું તે તપાસ નો વિષય છે હાલ આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે

Advertisement

Share

Related posts

જાણો ભરૂચ જીલ્લા માં ક્યાં હાઇવા ટ્રક ઉંચુ થઇ ગયું..!!!

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં ભંગારનો ધંધો કરતા ઇસમને ચાર ઇસમોએ માર મારી લુંટી લીધો

ProudOfGujarat

વડોદરા : નવરચના સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!