Proud of Gujarat
FeaturedGujaratINDIA

108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલના ગેટ પાસે જ સફળ પ્રસુતિ કરાવી

Share

*ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે*

તા.17/11/2020 ના 10:24 કલાકે કોલ મળતાની સાથે પલેજ ૧૦૮ એમ્બ્યુલન્સ CHC પાલેજ ખાતે પહોંચતાં CHC પાલેજ ના ડોક્ટર સહેબ જણાવેલ કે અરૂણાબેન વિજયભાઈ વસાવા રેહવસુ કેશનાડ ને વધુ તકલીફ હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લય જવા પડે તેવિ પરિસ્થિતિ છે ત્યારે ‍૧૦૮ ઈએમટી હિતેશભાઈ ચમાર અને પાઇલોટ મુનફભાઈ દ્વારા એમ્બ્યુલન્ ૧૦૮ મા લઇ ને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં ને સિવિલ હોસ્પીટલ ના ગેટ પર પોહચતા ઈ. એમ.ટી. હિતેશભાઈ ને ડીલીવરી નાં લક્ષણો જણાતા ત્યારે ઇએમટી હિતેશભાઈ અને પાયલોટ મુંદભાઈ બન્ને ભેગા મળીને એમ્બ્યુલન્સ માં જ પ્રસૂતિ કરવી હતી અને સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સ મા જ કરાવવામાં આવી. પ્રસુતી વખતે બાળક ના ગળા મા નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ ૧૦૮ આોફિસ મા બેઠેલા ડોક્ટર સલાહ લઇને હેમખેમ બાળકના ગળા માથી નાળ ને કાઢી ને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ અરૂણાબેન બાળકને જન્મ થયો હતો.
બાળક ના જન્મ સમયે બાળક કોઈ પણ પ્રકાર ની હળકત ના કરતા હિતેષભાઇ પાછા ડોક્ટર ની સલાહ મુજબ સારવાર આપી નવું જીવન પ્રદાન કરિયું હતું.
અરૂણાબેન ને દીકરાનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવાર મા ખુશી નો મોહોલ જોવા મળ્યો.અરૂણાબેન અને બાળક ને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સ ની ટિમ ની કામગીરી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ સગર્ભા ના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રી એ ૧૦૮ ના ઇ અેમ ટી હિતેશભાઈ તેમજ પાઇલોટ મુનાફભાઈ ને ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

દામાવાવ પોલીસે ઇન્ડિકા કારમાંથી વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ભરૂચ : વરલી મટકા અને આંક ફરકનો જુગાર રમતા ઈસમો સામે ક્રાઇમ બ્રાંચે બોલાવી તવાઇ, પાલેજ અને પાનોલી ખાતેથી હજારોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા..!!

ProudOfGujarat

ગુજરાત કામદાર સમાજ દ્વારા વિડીયોકોન ઈન્ડસ્ટ્રઝી ચાવજમાં અનિયમિત પગાર તેમજ બોનસ બાબતે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ. કામદાર જગતમાં ચકચાર ફેલાઈ જાણો કેમ ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!