Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચિલ્ડ્રન ડે તથા દિવાળીની ઉજવણી કરાઈ હતી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં CMTC સેન્ટરમાં ગુરૂવારના રોજ ચિલ્ડ્રન ડે (બાળદિવસ) તથા દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. CMTC પાલેજ સેન્ટરમાં કુપોષણ બાળકોની સારવાર કરવામાં આવે છે.

શૂન્યથી પાંચ વર્ષ સુધીનાં કુપોષણ બાળકોને સારવાર આપવામાં આવે છે. દિવાળી નિમિત્તે ન્યુટ્રિસ આસિસ્ટન જયશ્રી કટારીયા દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૂનમ તાંબા તથા ડો.રજીકા અન્ય સ્ટાફ તથા અન્ય સ્ટાફ તથા આશા વર્કર આંગણવાડી બહેનો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : વડોદરાથી સુરત તરફ ને.હા. 48 ઉપર ટોલ પ્લાઝાથી લઈ નર્મદા ચોકડી સુધી ટ્રાફિક : 5 બ્રિજ અને 14 લેન છતાં જૂના અને નવા હાઇવે પર ટ્રાફિકજામ.

ProudOfGujarat

રાજ્યની ૧૮૭૨ સરકારી અને ૬૧૦ ખાનગી મળીને કુલ ૨૪૮૨ હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે અલગથી 108 એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!