Proud of Gujarat
GujaratFeaturedINDIA

કર્તવ્યનિષ્ઠ પત્રકારની દુઃખભરી  વિદાઈ સદાય નિડર નિખાલસ રીતે પ્રજાની સમસ્યાઓને વાચા આપતા બકુલભાઈ જીવાભાઈ પટેલ નું ટૂંકી માંદગી બાદ આજરોજ નિધન થતા સમગ્ર આલમ માં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી

Share

કર્તવ્યનિષ્ઠ પત્રકારની દુઃખભરી  વિદાઈ
સદાય નિડર નિખાલસ રીતે પ્રજાની સમસ્યાઓને વાચા આપતા બકુલભાઈ જીવાભાઈ પટેલ નું ટૂંકી માંદગી બાદ આજરોજ નિધન થતા સમગ્ર આલમ માં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી
કર્તવ્યનિષ્ઠ પત્રકારની દુઃખભરી  વિદાઈ
સદાય નિડર નિખાલસ રીતે પ્રજાની સમસ્યાઓને વાચા આપતા બકુલભાઈ જીવાભાઈ પટેલ નું ટૂંકી માંદગી બાદ આજરોજ નિધન થતા સમગ્ર આલમ માં શોક ની લાગણી ફેલાઈ ગઈ છે તેવો પત્રકાર ની સાથે સાથે નગર સેવક પણ હતા અને ભરૂચ નગર પાલિકા ના ઉપપ્રમુખ તરીકે તેમને અસરકારક ભૂમિકા ભજવી હતી.તારીખ 5/11/1953 ના રોજ જન્મેલા બકુલભાઈ પટેલ લાંબા સમય થી ગુજરાત સમાચાર ભરૂચ ખાતે  પોતાનું આગવું પ્રદાન આપી પત્રકાર ક્ષત્રે આદર્શ ઉદાહરણ પુરૂ પડ્યું હતું .સમગ્ર પત્રકાર આલમે તેમને શોકાંજલી અર્પી હતી જ્યારે સમી સાંજે તેમના નિવાસસ્થાને થી અંતિમયાત્રામાં ભરૂચ જિલ્લા તેમજ આગેવાનો ભારે હૈયે જોડાયા હતા .સ્વ બકુલભાઈ ને દસાશ્વમેઘના સ્મશાનગૃહ માં અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.પ્રોઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પરિવાર આદર્શ પત્રકાર સ્વર્ગસ્થ બકુલભાઈ જીવાભાઈ પટેલ ને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પે છે

Share

Related posts

મધ્યપ્રદેશમાં ટ્રક નદીમાં ખાબકતા ત્રણ બાળકો એક મહિલા સહિત પાંચના મોત, અનેક ઘાયલ

ProudOfGujarat

ભરૂચ : ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશનાં સંવિધાન અંગે અભદ્ર લખાણનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આગ બાદ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!