Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલીયાનાં કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ લાગી.

Share

ભરૂચ જિલ્લામાં અવારનવાર વાહનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે શૉટ સર્કિટ અને અન્ય કારણોસર વાહનોમાં આગ લાગતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા એક મહિનામાં ભરૂચમાં છ થી સાત વાહનોમાં આગ લાગવાના બનાવો બની ગયા છે. આજે પણ વાલિયાનાં કોંઢ ગામ નજીક રાજ્ય ધોરીમાર્ગ પર અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી જોકે સમયસર ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવી આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાનાં રાણીપુરાનાં યુવકનું નર્મદા નદીમાં ડુબી જવાથી મોત…

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી તાલુકામાં રાત્રી દરમિયાન થયેલા ભારે વરસાદમાં પાટણા પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થયું.

ProudOfGujarat

પંચમહાલની વિવિધ કૉલેજોમાં પંચમહોત્સવ અંગે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!