ભરૂચ તાલુકા ના તવરા ગામે રહેતા દિલીપ સિંહ જસવંતસિંહ પરમાર રહે જુના તવરા રાજપૂત ફરીયું તેવો ના ધરે ધરની બાજુમાં ભેસોનો ટબેલો છે જે મા ગત તા. 17.1.2018 ના રોજ તેવો ના ધરે કામ કરતા યુવાન રણજીત ભાઇ વસાવા જેવો દસ વાગ્યે ના અરસામાં નિત્ય દિન ની જેમ ( રોજ ની જેમ ) ભેસો માટે ગાસ ચારો નાખી રહ્યા હતા તે વેરાયે તેવો એ ટબેલા મા સંગ્રહ કરવા માટે રૂમ ( ઓરડી ) બનાવેલ છે. જે માથી ભેસો માટે ધાસચારો નાખતા હતા ત્યારે તેવો નો હાથ ઘાસ ચારા નીચે રહેલા અજગર ને લાગતા ગભરાય ગયા હતા જેવો ના અવાજ થી આજુ બાજુ ના લોકો ને થતા લોકો ના ટોડે ટોળા થયા હતા જેની જાન તવરા ગામે રહેતા શૈલેષ ભાઈ બાબુભાઈ ગોહિલ ને થતાં તે સ્થળે પહોંચી ગયા હતા અને અંજગર ને પકડી પાડીયો હતો જેની જાણ તવરા ગામ ના સરપંચ પ્રવિણ સિંહ પરમાર ને કરતા તેવો એ ભરૂચ ના વન વિભાગ ને કરી હતી જેવો સેકન્ડમાં આવી અંજગર ને સુરક્ષિત જગ્યાએ લયગયા હતા જેની જાણ તવરા ગામ ના લોકો ને થતાં અંજગર ને નિહાળવા જોવા લોકો ના ટોરે ટોળા ઉમટી પડ્યા હતા.
(નિતીન આહિર)