Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હિન્દુ જાગરણ મંચની આગેવાનીમાં આજરોજ ભરૂચ ખાતે લવ જેહાદ અને ધર્મપરીવર્તન અંગે ઉગ્ર વિરોધ નોંધાયો.

Share

લવ જેહાદ અને ધર્મપરીવર્તનએ આજનાં સમયની સળગતી સમસ્યા છે ત્યારે લવ જેહાદ અને ધર્મપરીવર્તનના વિરોધ અંગે હિન્દુ જાગરણ મંચ દ્વારા પ્રચંડ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં લવ જેહાદ અને ધર્મપરીવર્તન સામે સૂત્રોચ્ચાર ઉચ્ચારાયા હતા. આ ઉપરાંત ધર્મપરિવર્તન જેવી પ્રવૃતિ સામે પણ આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. હાલ જયારે સમગ્ર દેશમાં લવ જેહાદ અને ધર્મપરીવર્તન અંગેના વિરોધમાં વિવિદ્ઘ કાર્યક્રમો યોજી એમ જણાવાયું હતું કે દરેક રહીશોએ આ બે બાબતોને સમજી લેવાની જરૂર છે. તાજેતરમાં બનેલ નિકિતા હત્યાકાંડ તેમજ અન્ય યુવતીઓને જે રીતે ફસાવાઈ રહી છે તેમજ બળાત્કાર અને માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે તેનો વિરોધ કરાયો હતો.

Advertisement

Share

Related posts

રાજપારડી ખાતે સીવણ ક્લાસથી પરત ફરતી મહિલા લાપતા.

ProudOfGujarat

હરિધામ સોખડાનો પ્રબોધ સ્વામીના ગયા બાદ પણ વિવાદ યથાવત.

ProudOfGujarat

*નિવૃત આર્મી મેનના પુત્રની મહેનત રંગ લાવી,પાસ કરી યુ.પી.એસ.સીની પરીક્ષા *પંકજ યાદવે આસિસ્ટન્ટ કમાન્ડરના કામ સાથે કરી સખત મહેનત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!