Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નબીપુર નજીક કારમાં આગ લાગી.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નબીપુર પાસે એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાયું હતું.

ભરૂચ જિલ્લામાં વાહનોમાં આગ લાગવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે કેટલાક બનાવોમાં આગ લાગવા અંગેના કારણો પણ જાણી શકાયા નથી પરંતુ હાલમાં ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇન્ડિકા કારમાં અચાનક આગ લાગી હતી, જે શોર્ટસર્કીટનાં કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે કારમાં મુસાફરી કરી રહેલા તમામ સહી-સલામત બચી ગયા હતા. જોકે ભરૂચ નગર પાલિકાનાં ફાયરબ્રિગેડનાં જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આ ઇન્ડિકા કાર વડોદરાથી ભરૂચ આવતી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામે પોલીસથી બચવા કુવામાં પડી ગયેલા બૂટલેગરનું મોત.

ProudOfGujarat

એસ.આર.પી.જૂથ-૧૦, રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવણી કરાઇ

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે ઘરેલુ હિંસા સામે કાનૂની માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!