Proud of Gujarat
INDIAFeaturedGujarat

હાસોટ ગામની 108ની ટિમની પ્રસંશનિય કામગીરી

Share

હાસોટ ગામની 108ની ટિમની પ્રસંશનિય કામગીરી
ભરૂચ જિલ્લાના હાસોટ ગામમાં એક મહિલાને પ્રસૂતિની પીડા થતા તેમને સારવાર આપવા માટે 108 એમ્બ્યુલન્સને ફોને કરી બોલવામાં આવી હતી પરંતુ તે મહિલાને તાત્કાલિક જ 108 ની ટિમ દ્વારાસફળ ડિલિવરી કરાવામાં આવી હતી.

108દ્વારા મળતી માહિતી અનુસાર હાસોટ ગામના મનીષાબેન નામના એક મહિલાને ગયકાલે પ્રસૂતિની પીડા થતાં ગ્રામજનો દ્વારા તેમના માટે 108 બોલવામાં આવી હતી 108 માં તેમણે આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા પરંતુ પ્રસૂતિ નો સમય થય જતાં અને પ્રસૂતા મનીષાબેનને રસ્તા માં 108માં જ ડિલિવરી કરવી પડે તેવી પરિસ્થિતી ઊભી થતાં હાસોટ ગામના 108ના ડોક્ટરો એ આ મહિલાની અમદાવાદના ડોક્ટરોની સલાહ અનુસાર રસ્તામાં જ સફળ ડિલિવરી કરી હતી. આ તકે 108ની ટિમ ના અભિષેક ઠાકર અને તેની ટીમે સફળ કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

લીંબડી કોંગ્રેસે ન.પા ના પ્રમુખે વધારેલ ભાવ બાબતે ડેપ્યુટી કલેક્ટર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

અમિતશાહે ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરી હાઇટેક ભોજનાલયનું લોકાર્પણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!