Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું…..

Share

આજે તા. 31/10/2020 સરદાર પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ પોલીસ તંત્ર દ્વારા એકતા શપથના પણ કાર્યક્રમ પોલીસ મથક ખાતે યોજાયા હતા પરંતુ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભરૂચ પોલીસ તંત્ર દ્વારા યોજાયેલ એકતા માર્ચ પાસ્ટ દ્વારા એકતાનો ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમ દ્વારા ભરૂચ પોલીસ તંત્ર દ્વારા શિસ્ત, સંયમ, સભ્યતા અને સાથે અનુશાસન સાથે એકતાનો સંદેશ આપ્યો હતો જે નગરના હોસ્ટેલ ગ્રાઉન્ડ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ હતી.

Advertisement

Share

Related posts

માંગરોળના વાંસોલી ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું

ProudOfGujarat

સુરતના ભાગળ રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરમાં ઘડિયાળની દુકાનમાં આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકદરબાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!