:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના સામલોદ ગામ ખાતે રહેતા શેલેષ ભાઈ મનસુખ ભાઈ વસાવા ઉ.વ ૨૩ નાઓ નો આજ રોજ વાસી ઉતરાયણ નિમિત્તે તેના મકાન ના ધાબા ઉપર પતંગ ચગાવતો હતો દરમિયાન ધ્યાન ભટકાવી ને પાછળ ના ભાગે ખસ્વા જતા તે ધાબા ઉપર થી નીચે પટકાયો હતો …
ધાબા ઉપર થી પટકાયેલ શેલેષ ભાઈ ને માથા ના ભાગે તેમજ શરીર ના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00