Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરમાં તા. 28/10/2020 નાં રોજ વીજ પુરવઠો બંધ રહેશે…

Share

ભરૂચ નગરનાં મોટા ભાગના વિસ્તારો અને આજુબાજુના વિસ્તારોમાં વીજ સમારકામ કરવાનું હોવાથી વીજ પુરવઠો સવારે 8 થી બપોરે 5 વાગ્યાં સુધી બંધ રહેશે એમ વીજ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

તા. 28/10/2020 ના રોજ વીજ અંગેનું મહત્વનું સમારકામ કરવાનું હોવાથી 11 કે.વી ડુંગરી, સેવાશ્રમ, મહંમદપુરા, ટોરેન્ટ, શક્તિનાથ, નંદીની, અને એ.પી.એમ.સી. ફીડર પરથી વીજ પુરવઠો આપી શકાશે નહીં જેથી વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં જેમા ભીડભંજનખાડી, ફાટાતળાવ, કતોપોર બજાર, સનરાઇઝ, લાલબજાર, કોટ પારસીવાડ, પાંચબત્તીની આજુબાજુનો વિસ્તાર, ભારતી ટોકીઝની આજુબાજુનો વિસ્તાર, નવદીપ, મલબારી દરવાજા, નેશનલ ટ્રેડ સેન્ટર, ફુરજારોડ, પોપટી ખાડી વગેરે ૬૬ કે.વી. પાંચબત્તી, હોસ્ટેલ ગ્રાઉન્ડ ફીડર, રિલીફ સિનેમા, મીલેનિયમ માર્કેટ, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સ્ટેટ બેન્ક, ભરૂચ સબ – સ્ટેશન, કંપાઉન્ડ સેવાશ્રમ શોપીંગ સેન્ટર તથા આજુબાજુનો વિસ્તાર વગેરે નવચોકી ફીડર, ફલશ્રુતિ ફીડર, ધોળીકુઈ, નરસીહપુરા, બરાનપુરા, મંગલબજાર, મોગલપુરા, રોટરી કલબ દાંડિયાબજાર, બહારની ઊંડાઈ, લાલ બજાર, નવચોકીની આજુબાજુનો વિસ્તાર વગેરે નગરપાલીકા ઓફીસ, બોમ્બે શોપિંગ, શાલીમાર કોમ્પલેક્ષ, નવી વસાહત, આર.કે કાસ્તા, સુપર માર્કેટ, ઇન્દીરાનગર ઝુંપડપટ્ટી તથા આજુબાજુનો વિસ્તાર વગેર સોનેરી મહેલ ફીડર ૨ ૬૬ કે.વી. ભરૂચ સબ – સ્ટેશન ૨૨ કે.વી સરયુ ફીડર ડુમવાડ, હાજીખાના, લલ્લુભાઈ ચકલા, નવાડેરા સોનેરી મહેલ પોલીસ સ્ટેશન આજુબાજુના વિસ્તાર અભિષેક કોલોનીથી અંજુમ પાર્ક સરયુ અને શાશ્વત સોસાયટી જય વિશાલ, સનવીલા, બુસા નવજીવન સોસાયટીથી મહેશ પેટ્રોલ પંપની આજુબાજુનો વિસ્તાર વગેરે કામ પૂર્ણ થયે અગાઉથી જાણ કર્યા વગર વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે એમ વીજ તંત્ર દ્વારા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ પોલીસે જુગારધામ પર રેડ કરી બે લાખ ઉપરાંતનાં મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે ટ્રક ચાલકે મૂંગા આપશુઓને અડફેટે લેતા પાંચથી વધુ પશુઓના મોત

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે એકની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!