Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાઈ થઈ.

Share

ભરૂચનાં મુખ્ય માર્ગો પેકી એક એવા એમ.જી રોડ પર આવેલ ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરની દીવાલ તૂટી પડતા અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ધડાકાભેર દીવાલ ધરાશાઈ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, એમ.જી રોડ રાહદારીઓ અને વાહન ચાલકોની અવરજવરથી સતત ધમધમતો રહે છે ત્યારે દીવાલ ધરાશાઈ થતાં માત્ર રીક્ષાને નુકશાન થતાં લોકો અને તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી.

અત્રે નોંધવું રહ્યું કે આ અગાઉ પણ ગોલ્ડન પ્લાઝા બિલ્ડીંગની લોબી અને અન્ય ભાગ પણ ધરાશાઈ થયા હોવાના બનાવો બન્યા હતા, આ શોપિંગ સેન્ટરનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઈ છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનું અનુમાન…

ProudOfGujarat

અંકલેશ્વરના નાંગલમાં પ્રાથમિક શાળાના બાળકોને શા માટે બેસવું પડે છે પંચાયત ભવનમાં ?

ProudOfGujarat

શહેરા: બોરડી ગામની દુધમંડળીના સેક્રેટરીએ ૨૨ લાખની કરી ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!