Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2548 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝેટીવ દર્દી 10 કરતા ઓછા નોંધાઈ રહ્યા હતા. પરંતુ આજે તા 20/10/2020 ના રોજ કોરોના પોઝિટિવ દર્દી 18 જણાતા કુલ આક 2548 સુધી પહોંચી ગયો હતો.

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધ-ઘટ થઈ રહી છે. છેલ્લા બે દિવસોથી કોરોના પોઝેટીવ દર્દોઓની સંખ્યા 10 કરતા ઓછી નોંધાતી હતી જેથી જિલ્લામાં આંનદની લાગણી ફેલાઈ હતી. પરંતુ આજે તા 20/10/2020 ના રોજ કોરોના પોઝિટિવ દર્દીનો આંક 18 જણાયો હતો. ભરૂચ જીલ્લામાં 2548 પોઝીટિવ કેસ પૈકી 2320 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 30 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 198 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરુચ: વેલ્સપન કંપનીએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમના આદેશ કરતા કર્મીઓમાં ફફડાટ

ProudOfGujarat

હાઇટેક ”શકુનીઓ” વલસાડ સિટી પોલીસની પકડમાં, વોટ્સએપ પર રમતા હતા જુગાર

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!