Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

એવિબિપી દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન

Share

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર દ્વારા સ્વામી વિવેકાનંદ નો ૧૫૫ મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કેમ્પસોમાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ભારતમાં ઈ.સ. ૧૯૮૪ થી લગાતાર આ દિનની ઉજવણી થાય છે આ કાર્યક્રમ અનુલક્ષીને ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ભરૂચમાં બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ શર્મા સાહેબ આ ઉપરાંત અતિથી વિશેષ તરીકે જે.પી.કોલેજના આચાર્ય નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ મેમ્બરોએ પણ રક્તદાન કરીને કાર્યક્રમને સહકાર અઆપ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ થઈને ૧૫૦ જેટલી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પરિષદના કારણ સિંહ પરમાર, ભૌતિક પટેલ, પ્રદીપ આહીર, ગુંજન વેકરિયા, પેનીલ સત્તાસીયા, પલક પરિખા, પારૂલ પરમાર, કાર્તિક ભાઈ આ ઉપરાંત વિવિધ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.


Share

Related posts

સાયલા આરોગ્ય કેન્દ્રની નર્સને ઇક્કો ચાલકે બળાત્કારનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ

ProudOfGujarat

અમદાવાદનાં ફતેવાડી વિસ્તારમાં RCC રોડમાં ભૂવો પડતાં આખી કાર ગરકાવ

ProudOfGujarat
error: Content is protected !!