Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : તબીબનાં પુત્રએ NEET ની પરીક્ષામાં મેળવી આગવી સિદ્ધિ.

Share

ભરૂચના નામાંકિત તબીબ કેતન દોશીના પુત્રએ NEET ની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે, ભરૂચના તબીબ ફિઝીશીયન એન્ડ સર્જન તરીકે કાર્ય કરે છે તેના પુત્ર વિશાલ દોશીએ તાજેતરમાં લેવયેલી NEET ની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે 372 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. NEET ની પરીક્ષામાં વિશાલ દોશીએ 720 ગુણમાંથી 686 ગુણ પ્રાપ્ત કર્યા છે. તેઓ પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને આપતા જણાવે છે કે મારે ભવિષ્યમાં કાર્ડિઓલોજિસ્ટ બની સમાજસેવા કરવી છે હું નિયમિત 8 થી 10 કલાકનું વાચન કરતો હતો, મારા માતા-પિતા એ મને હંમેશા સપોર્ટ કર્યો છે જેના કારણે મે આજે ધારી સફળતા પ્રાપ્ત કરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર અને દેડીયાપાડા તાલુકા માટે પશુ સારવાર માટેની બે મોબાઈલ વાનનું કરાયુ લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ : લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોકટરને ઝડપી પાડતી એસઓજી

ProudOfGujarat

નડિયાદનાં મહુધામાંથી ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!