Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : એ.બી.સી. સર્કલ રોડ પર આનંદ રેસ્ટોરન્ટ નજીકથી કારમાંથી રૂ. 80,000 ની ચીલઝડપ…જાણો વધુ.

Share

ભરૂચના એ.બી.સી. સર્કલ અને નર્મદા ચોકડીને જોડતા રસ્તા પર કારમાંથી રૂપિયા 80,000 રોકડા અને કિંમતી દસ્તાવેજ તેમજ એ.ટી.એમ. કાર્ડ મુકેલ પર્સની ચીલઝડપનો બનાવ બન્યો હતો.
આ ચીલ ઝડપની ઘટનાની વિગત જોતા સવારે 10:00 વાગે આ બનાવ બન્યો હતો. જેમાં ઉજ્જવલ ધીરજભાઈ ડોડીયા રહે. ગોલ્ડન પર્લ જી.એન.એફ.સી. રોડ પોતાની કાર સાઈડમાં મૂકી માવો લેવા ગયા હતા. આંનદ હોટલ પાસેના ગલ્લા પાસેથી માવો ખાઈ પરત ફરતા કારમાં સીટ પર મુકેલ પર્સ જણાયું ન હતું. પર્સમાં રૂ. 80,000 હજાર રોકડા અને કિંમતી દસ્તાવેજ હતા જેની ચીલઝડપ થતાં સી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાતા પોલીસે તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા આદિવાસી મહાસંઘ દ્વારા કાયદાકીય અધિકારોના અમલ બાબતે આવેદન અપાયુ.

ProudOfGujarat

રાજપીપળાથી કેવડિયા બાયપાસનાં રોડને મળી મંજૂરી : ટ્રાફિકનું ભારણ હવે દૂર થશે.

ProudOfGujarat

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!