Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામની યુવતીએ પી.એચ.ડી. થઇને ગામનું ગૌરવ વધાર્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રહેતી હેમાલી ગિરીશભાઈ પટેલ નામની યુવતીએ ઇકોનોમિક્સમાં પીએચડી કરતા સમાજનું તેમજ ગામનું ગૌરવ વધાર્યુ છે. પટેલ હેમાલીએ ડોક્ટર ઓફ ફિલોસોફી ઇકોનોમિક્સ ફેકલ્ટી આર્ટસમાં “જમીન વેચનાર ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ભરૂચ અને નર્મદા જિલ્લાઓના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ” વિષય પર પીએચડીની પદવી મેળવી છે. પટેલ હેમાલીએ અશ્વિનકુમાર પંડ્યાના સુપરવીઝન હેઠળ પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે પીએચડી માટે આ યુવતીએ ખેતીને લગતો વિષય પસંદ કર્યો તે વાત પ્રસંશનીય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં મતગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ.

ProudOfGujarat

રાજસ્થાનમાં ગેંગવોર : હોસ્પિટલમાં ધોળા દિવસે ફાયરિંગ થતાં બે મહિલાઓ ઘાયલ

ProudOfGujarat

નડિયાદમાં વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!