Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા ચોકડી ફલાય ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો.

Share

ભરૂચ નજીક નર્મદા ચોકડી પાસેના ફલાયઓવર બ્રિજ પર રાત્રિનાં એક વાગ્યાનાં અરસામાં સળિયા ભરી આવતી ટ્રક સાથે બીજી ટ્રક અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોની કેબિન કચ્ચરધાણ થઈ ગઈ હતી જેમાં વાહન ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઈજાગ્રસ્તોને 108 ની ટીમે ખૂબ મહેનતથી રેસ્ક્યુ કામગીરી કરી ટ્રકની તૂટેલી કેબિનમાં જ સારવારનો આરંભ કર્યો હતો. અકસ્માતના બનાવમાં મોન્ટુભાઈ મહંતો ઉં.46 ને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવનાં પગલે ફ્લાયઓવર બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાની સગીર વયની યુવતીને ગામનો જ યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી ઝડપાયો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, બે આરોપીની કરાઈ ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : અંબિકા જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગ કરી ફરાર થયેલા લૂંટારુઓ ઝડપાયા,પોલીસે મુદ્દામાલ સહિત ચારની કરી ધરપકડ..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!