ભરૂચના ઝાડેશ્વર ચોકડી ખાતે મુંબઇના ગોરેગાવથી આવતા એક વ્યક્તિ પાસેથી માવ માવ નામનું ડ્રગ્સ રૂપિયા ૪ લાખ કરતા વધુ રકમ નશીલા દ્રવ્યો ઝડપાયો હતો. આ જથ્થો તે ડુંગરી ખાતે રહેતા કહદ કહાની ને પહોંચાડવાનો હતો. તેવી કબુલાત પ્રાથમિક તપાસ દરમિયાન કરી હતી. ભરૂચ એસ.ઓ.જી પોલીસ પાસે મુંબઈ નો ઈકરામ અને ડુંગરી નો કહદ એમ બે આરોપીઓ છે. જેમની વધુ તપાસ અંગે એસ.ઓ .જી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવેલ છે. આ રિમાન્ડના દિવસો દરમ્યાન ભરૂચ જિલ્લા માંથી નશીલા દ્રવ્યોનું વધુ મોટું નેટવર્ક ઝડપાય તેવી સંભાવના છે ઈકરામ અને કાનાની દ્વારા અગાઉ કેટલું ડ્રગ્સ ક્યાં પહોંચાડાયું તે પણ તપાસનો વિષય બની ગયો છે. વ્યક્તિ પાસેથી માવ માવ નામનું ડ્રગ્સ રૂપિયા ૪ લાખ કરતા વધુ રકમ નશીલા દ્રવ્યો ઝડપાયો હતો. આ જથ્થો તે ડુંગરી ખાતે રહેતા કહદ કહાની ને પહોંચાડવાનો હતો. તેવી કબુલાત પ્રાથમિક તપાસ દરમિયાન કરી હતી. ભરૂચ એસ.ઓ.જી પોલીસ પાસે મુંબઈ નો ઈકરામ અને ડુંગરી નો કહદ એમ બે આરોપીઓ છે. જેમની વધુ તપાસ અંગે એસ.ઓ.જી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવેલ છે. આ રિમાન્ડના દિવસો દરમ્યાન ભરૂચ જિલ્લા માંથી નશીલા દ્રવ્યોનું વધુ મોટું નેટવર્ક ઝડપાય તેવી સંભાવના છે ઈકરામ અને કાનાની દ્વારા અગાઉ કેટલું ડ્રગ્સ ક્યાં પહોંચાડાયું તે પણ તપાસનો વિષય બની ગયો છે.
નશીલા દ્રવ્યોના આરોપીઓ પાસેથી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા
Advertisement