Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નશીલા દ્રવ્યની હેરાફેરીમાં વધુ એક આરોપીની અટક કરતી એસ.ઓ.જી. પોલીસ.

Share

નશીલા દ્રવ્ય સાથે એસ.ઓ.જી. પોલીસે ગોરેગાવ મુંબઈના આરોપીને ઝડપી પાડયો હતો. જેની વધુ તપાસ કરતા વધુ એક આરોપીની અટક કરવામાં આવી હતી. જે નશીલા દ્રવ્યનો રીસીવર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક ઝાડેશ્વર વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસ અને સી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે ગોરેગામ મુંબઈના ઈકરામ પટેલને મેફેડ્રોન નામના નશીલા દ્રવ્ય સાથે ઝડપી પાડયો હતો. જેની પ્રાથમિક તપાસમાં આ નશીલા દ્રવ્યના રીસીવર તરીકે ફરીદ કાનાની રહે.ડુંગરી ભરૂચ જણાતા એસ.ઓ.જી પોલીસે ફહીદની પણ અટક કરી હતી. બનાવની વધુ તપાસ એસ.ઓ.જી. પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ : અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડતાં કાચ ફરતેની જગ્યા કોર્ડન કરાઈ

ProudOfGujarat

ભરૂચના યુવા ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટને બીબા 2024 એવોર્ડ થી સન્માનિત કરાયા

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે તવક્કલ બેકરીની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!