Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝધડિયા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

Share

ઝધડિયા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ચોરી કરવા અંગે વપરાયેલ વાહન સાથે નેત્રંગ પોલીસે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વિગતે જોતાં બાતમીનાં આધારે નેત્રંગ પોલીસે નેત્રંગ ચાર રસ્તા પર વોચ રાખી હતી. આ વોચ દરમિયાન લાલમટોડી તરફથી બાતમી મુજબની મોટરસાઇકલ પર બે ઇસમો આવતા પોલીસે તેમણે અટકાવી તેમની ઓળખ કાઢતા આરોપી (1) સંદીપ રવેશભાઈ વસાવા રહે. ચંદ્રવાણ (2) દેવનભાઇ ફુલસિંગભાઈ વસાવા રહે. મોટા ઝરણા જણાયું હતું. બંને આરોપીઓએ ઝધડિયા GIDC માં આવેલ દેવસત્ય ઇન્ડસ્ટ્રીઝમાંથી જુદાજુદા સામાનની ચોરીની કબૂલાત કરી હતી. આ આરોપીઓ અંગે ઝધડીયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી તેમને સોંપવા તજવીજ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોલ વિધાનસભાના રુટ સુપર વાઈઝર, રિસીવિંગ, ડીસ્પેચિંગ સ્ટાફ, ઝોનલ ઓફિસરની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ.

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં નવા પ્રાણીઓનું આગમન થતાં 10 નવા પીંજરા મુકાયા.

ProudOfGujarat

નવસારી જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્‍થિતિમાં ચીખલી પ્રાંતકક્ષાના પડતર પ્રશ્નોની સમીક્ષા અર્થે બેઠક મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!