Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો હતો.

Share

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે તા.7/10/2020 નાં રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શૈલાબેન, સમાજકલ્યાણ ચેરમેન શિલાબેન વણકર, દિશા ફાઉન્ડેશનના વિનિતાબેન તેમજ વિવિધ મહિલા વિકાસક્ષેત્રે કામ કરતી NGO અને સંસ્થાની આગેવાન મહિલાઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ સૌથી વધુ બહેનો લેઇ તે આ યોજનાનો મુખ્ય હેતુ છે એમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર નગરપાલિકાએ પાન, માવા, ગુટકા સિગરેટનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરત શહેર માં છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

વાગરાનાં મુલેર ગામે દરિયામાં ડૂબી જતાં 6 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!