Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

પ્રોટેક્શન ગાર્ડ ઉપર હુમલા ના બનાવ માં ભરૂચ બહુચરાજી મંદિર ના મહંત જયકર મહારાજ ની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી

Share

-ભરૂચ ના વેજલપુર વિસ્તાર માં બહુચરાજી મંદિરે મહંત તરીકે કાર્ય કરતા જયકર મહારાજે ગત શનીવારે તેઓને સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રોટેક્સન ગાર્ડ ભુપેદ્ર મંગુ ભાઈ વસાવા ઉપર અગમ્ય કારણોસર જીવલેણ હુમલો કરતા પોલીસ જવાન ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…….
સમગ્ર ગુના ની તપાસ એસ સી એસટી સેલ ના ડી વાય એસ પી શુકલ સાહેબે મંદિર ના આસપાસ ના રાહીશોના નિવેદનો બાદ મહંત જયકર મહારાજ વિરુદ્ધ એકટ્રોસીટી એક્ટ તેમજ પોલીસ જવાન પર જીવ લેણ હુમલો કરવાની કલમ મુજબ ગુનો નોંધી ફરાર જયકર મહારાજ ની ધરપકડ કરી જે જગ્યા ઉપર ઘટના બની હતી ત્યાં તપાસ માં લઇ જઈ મુદ્દામાલ કબ્જે લઇ રીમાંડ મેળવવા માટે કોર્ટ માં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે…..
હારૂન પટેલ

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ કુલ 15 કેસ આવતાં કુલ સંખ્યા 475 થઈ.

ProudOfGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે નર્મદા ડેમની સપાટી ૧૩૬.૭૩ સુધી પહોંચી.

ProudOfGujarat

ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ.

ProudOfGujarat
error: Content is protected !!