Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝંઘાર ગામ ખાતે ખોદકામ કરાયેલ સ્થળે ભરાયેલ પાણીમાં યુવક નું ડૂબી જતાં મોત, લાશને જોવા લોક ટોળા જામ્યા…!!

Share

ભરૂચ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોય તેવા બનાવો વધી ગયા છે. ઝંઘાર ગામના તળાવમાં એક યુવાન તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે નબીપુર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝંઘાર નવીનગરી ખાતે રહેતો 20 વર્ષનો યુવાન વિશાલ બુધાભાઈ રાઠોડ બજાર જાઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં તળાવ આવતા તળાવમાં પગ ધોવા જતા પગ પાણીમાં લપસી જતા તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત.

ProudOfGujarat

સુરેન્દ્રનગરનાં વઢવાણમાં પાણીની તંગીને કારણે મહિલાઓએ હોબાળો મચાવ્યો.

ProudOfGujarat

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!