Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગંધાર ઓ.એન.જી.સી ખાતે અચાનક આગ ફાટી નીકળતા એક કર્મચારીનું મોત

Share

ભરૂચ જિલ્લામાં આવેલું ઓ.અને.જી.સી ના વિવિધ પ્લોટોમાં પણ નાના-મોટા અકસ્માતો અને આગના બનાવ બની રહ્યા છે આવો જ એક બનાવ ઓ.અને.જી.સી ગંઘાર ખાતે બનતા એક કર્મચારી આગમાં દાઝી જતાં તેનું મોત નીપજયું હતું ઓ.અને.જી.સી જેવી કંપનીઓ દ્વારા કર્મચારી અને કામદારોની સુરક્ષા અંગે ખાસ ધ્યાન આપવું જોઇએ પરંતુ તેમ થતું નથી જેના પગલે ઓ.એન.જી.સી જેવી આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતી કંપની માં પણ આગના બનાવ બની રહ્યા છે તેમાં પણ ગંઘાર ઓ.અને.જી.સી ક્ષેત્રમાં અને તેલ ક્ષેત્રમાં આગના બનાવો વધુ બને છે. આવો જ એક બનાવ આજે બનતા એક કર્મચારીનું મોત નીપજયું હતું નવાઈની બાબત એ છે કે બન્યાને કલાકો વીતી ગયા છતાં લગન પોલીસ સ્ટેશન માટે આ બનાવ અંગે સંપૂર્ણ વિગત પ્રાપ્ત થઇ શકી ન હતી તે ખૂબ નોંધપાત્ર બાબત કહી શકાય.

Advertisement

Share

Related posts

ઝઘડિયા પી.એચ.સી ખાતે કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજવામાં આવ્યુ.

ProudOfGujarat

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં હાલ બમ્પર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

ProudOfGujarat

ઉગ્ર સુત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!