Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોવિડ હોસ્પિટલોના બેડ ની માહિતી આપવા લોકમાંગ

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે કોરોના દર્દીને લઈને તેમના સગાસંબંધી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં આંટાફેરા મારી રહ્યાં છે. કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી ન હોવાને પગલે આ પરિસ્થિતિનું સર્જન થયું છે. ભરૂચ જિલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ કઈ કોવિડ હોસ્પિટલ માં કેટલા બેડ ખાલી છે ઓક્સિજન અને વેન્ટિલેટર ની પરિસ્થિતિ કેવી છે તે દર્દીઓના સગા સંબંધીઓને અગાઉથી જાણ થાય તેવી વ્યવસ્થા ભરૂચ જિલ્લાના તંત્ર દ્વારા ગોઠવવામાં આવે તેવી લોક માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

પંચમહાલ : મોરવાની પેટા ચૂંટણીને લઇને પોલીસ દ્વારા ૧૮૧ હથિયારો જમા લેવાયા.

ProudOfGujarat

ભરૂચ : આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા યોજાયેલ કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!